સમગ્ર વિશ્વને પ્રેરણા આપનાર રાષ્ટ્રપિતા ગાંધીજી ની જન્મ જયંતી ની ડી પી કેમ્પસમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાળકોને ગાંધીજીના વિચારો તેમજ તેના મૂલ્યને અનુસરવા માટે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું. શાળાના બાળકોને સત્ય,અહિંસા, સેવા અને કરુણાની નાટક દ્વારા સમજ આપવામાં આવી. કેમ્પસમાં ગાંધીજીની રંગોળી પણ બનાવવામાં આવી, બાળકોએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી ગાંધી જયંતી ની ઉજવણી કરી
—
**Gandhi Jayanti Celebration at Our School**
On October 2nd, our school proudly celebrated Gandhi Jayanti, honoring the legacy of Mahatma Gandhi, the father of our nation. The day began with a heartfelt prayer session, followed by a vibrant assembly where students shared inspiring speeches about Gandhi’s principles of non-violence and truth.
Artistic performances, including traditional dances and skits, depicted significant moments from his life, fostering a deeper understanding of his teachings. The event also included a cleanliness drive, encouraging students to embody Gandhi’s vision for a clean and sustainable India.
We were delighted to see students and teachers come together in remembrance of this great leader, reinforcing our commitment to his ideals. The celebration was a wonderful reminder of the power of peace and unity in our community.